1) એટ્રોસિટી એક્ટના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકારે પોટે અને રાજ્ય સરકારે લીધેલ પગલા અંગેનો રીપોર્ટ .......
- A) દર છ મહીને સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ B) દર વર્ષે સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ (ans) C) દર સત્રમાં સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ D) વર્ષમાં ત્રણ વાર સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ
(2) એટ્રોસિટી એક્ટના હેતુઓ માટે કેન્દ્ર સરકારે નિયમો કરવાની સત્તા કઈ કલમમાં આપેલી છે?
A)22 B)21 C)23 (ans) D)20
(3) મધ્યકાળનું સાહિત્ય મુખ્યત્વે ક્યાં સ્વરૂપે મળે છે?
A) ગધ B) પધ (ans) C) મૌખિક D) મુદ્રીત
(4) ગુજરાતી કવિતાના આદિકવિ કોણ ગણાય છે ?
A) હેમચંદ્રાચાર્ય B) નરસિંહ મેહતા (ans) C) મીરાબાઈ D) પ્રેમાનંદ
(5) કયા દેશ દ્વારા નવી દિલ્હી ગૌરી ગીલને ફોટોગ્રાફીનો ગ્રેન્સ એવોર્ડ આપયો?
A) કેનેડા (ans) B) અમેરિકા C) ફ્રાન્સ D) જાપાન
(6) FDIશાનો નિર્દેશ કરે છે? income investment (ans) disinvestment Interest
(7) 'CRR' માં 'C' એટલે છે? A) CASE B) Contre C) Conver D) Cash (ans)
(8) પાંચ-સાત કડીની લઘુ ગેય રચનાને શું કહેવામાં આવે છે ?
A) સ્તવન (ans) B) મુક્તક C) દોહા D) ચોપાઈ
(9) જુલાઈ ૨૦૧૧ માં ભારત નવા સોલીમીટર જનરલ તરીકે નિમણુક થઇ ?
A) સ્વામી સુબ્રમણીયમ B) રજનીકાન્ત શર્મા C) રોહિટન ફાલી નરીમન (ans) D) શિવરાજ પાટીલ
(10) તાજેતરમાં નવો બનેલો દેશ દક્ષિણ સુદાનની રાજધાની એટલે?
A) રફા B) મ્યુકા C) પોઝા D) જુબાં (ans)
આ પ્રકારના વધુ ઉપયોગી પ્રશ્નો માટે click here
No comments:
Post a Comment