Adhitz.com Earn Money

Saturday, 21 March 2015

તલાટીની એક્ઝામ માટે કેટલાક મહત્વ ના મુદ્દાઓ .

તલાટીની એક્ઝામ માટે કેટલાક મહત્વ ના મુદ્દાઓ

અંગ્રેજી
Article, Tense, Active Passive, Direct –Indirect Speech, Phrases, Reading Comprehension, Vocabulary, Preposition, Idioms, etc
ગુજરાતી
સમાસ, છંદ,અલંકાર, સંધિ, સમાનર્થી-વિરોધી શબ્દો, શબ્દસમૂહ, કહેવતો, રુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સન, વોકેબ્યુલારી, વગેરે.
લોજીક
સીરીજ, એનાલોજી,વર્ગીકરણ,કોડીગ-ડીકોડીંગ,લોહીના સબંધો,દિશાઓ, વેન ડાયાગ્રામ,ગોઠવણી(ચડતા-ઉતરતો) ક્રમ આકૃતીઓની ગણતરી,કેલેન્ડર,સમય,પાસા આધારિત પ્રશ્નો,ધન આધારિત પ્રશ્નો
ગણીત
નંબર સીસ્ટમ,લ.સા.અ ગુ.સાઅ, અપૂર્ણાંક, સાદું રૂપ,ઘનમૂળ અને વર્ગમૂળ,સરાસરી,ઉમર આધારિત,ટકાવારી,નફો-ખોટ,ઘાત અને ઘાતાંક,સમય અને કાર્ય, ભાગીદારી, મય અને અંતર,કામ અને મહેનતાણું,સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ,ઘનફળ અને ક્ષેત્રફળ
સામાન્ય જ્ઞાન
સામન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણ, તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો, ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ, ગુજરાતની ખેતી અને ઉધોગ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા, ધર્મ, સામાન્ય બૌધ્ધિક કસોટી, ખેલ જગત, ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા , પંચાયતી રાજ, મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ તથા વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો, મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.
ઉપર ના વિષયોનું ગુણભાર ટૂંક સમયમાં જાહેર થશે.
વીડિઓ લેકચર, મટેરિયલ અને ટેસ્ટની મદદ થી online તૈયારી કરો
વીડિઓ : (450 થી વધુ)
મટેરીઅલ
ડેઈલી ટેસ્ટ :(150 થી વધુ MCQ test)
વધુ માહિતી માટેclick here

આણંદની શિક્ષિકાએ ૪૮ લાખ ભેગા કરી શિષ્યવૃત્તિ ફંડ બનાવ્યું ....!



શિષ્યવૃત્તિ ફંડમાં દર વર્ષે તેઓ ૧ લાખ ઉમેરતા જાય છે
પોતાના ૧ લાખ રૃપિયાથી ૮
બાળકીઓને દત્તક લઇ વાલી બનીને શાળામાં ભણાવી
આણંદ, સોમવાર
૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાઇ ગયો. ઠેરઠેર સંમેલનો યોજાયાં, ભાષણો થયાં ને મહિલા વિકાસની, મહિલા શિક્ષણની વાતો થઇ છતાં દર વર્ષની માફક મહિલા હોય કે મહિલાની દીકરી
કોઇની સ્થિતિમાં ખાસ કોઇ સુધારો
નથી થયો ત્યારે આણંદના ગામડી
વિસ્તારની પ્રાથમિક શાળામાં
શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક
મહિલા કન્યા કેળવણીના અભિગમને સાચા અર્થમાં સાકાર કરી રહી છે કારણ કે એમણે આદિવાસી અને ભરવાડ કોમની આઠ બાળકીઓને દત્તક લઇ પોતાના ઘેર ભણાવી બાદમાં શાળામાં એડમિશન અપાવ્યું અને સાથેસાથે શિષ્યવૃત્તિ પણ
અપાવી છે. આ માટે પ્રારંભે પોતાના ૧ લાખ રૃપિયાથી શરૃઆત કરી હતી, ત્યારબાદ ધીમેધીમે એમની સેવાની
સુવાસ ચોતરફ ફેલાતા એમનાં નાણાં અને દાનની મદદથી એમની પાસે આજે ૪૮ લાખનું શિષ્યવૃત્તિ ફંડ એકઠું થયું છે જેના
વ્યાજમાંથી તેઓ કન્યાઓને જ નહીં કુમારોને પણ શિષ્યવૃત્તિ આપીને ભણાવે છે.
ઈલાબેન ઈમાનુએલ નામના આ
શિક્ષિકાના સેવા યજ્ઞાને પ્રારંભમાં
રૃા. પાંચ લાખ સહાય મળી, ત્યારબાદ સિનિયર સિટીઝન મંડળે ૧ લાખ આપ્યા જેથી કુલ ૭ લાખનું ફંડ ભેગું થતા એમનો
ઉત્સાહ વધતો ગયો ને ધીમે ધીમે ફંડ વધીને ૪૮ લાખ સુધી પહોંચી ગયું.
આ રકમથી પ્રથમ તબક્કે ૫૪ જેટલા ધો. ૧થી ૧૦ના વિદ્યાર્થીઓને રૃા. એક હજાર
સહાય આપી ને પછી ૪૮ લાખના
વ્યાજમાંથી વધુ ને વધુ ગરીબ
વિદ્યાર્થીઓને સહાય આપવાના હેતુથી ધો. ૧ થી ૫ના ૨૦૦ બાળકોને રૃા. ૧૫૦૦ તથા ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓને રૃા.
૨૫૦૦ની શિષ્યવૃત્તિ આપવાનું શરૃ કર્યું.
ગરીબ વિદ્યાર્થીઓને પૂરતી સહાય
અપાઇ રહી છે છતાં તેઓ દર વર્ષે
શિષ્યવૃત્તિ ફંડમાં પોતાના રૃા. ૧ લાખ ઉમેરતા જાય છે. શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ ત્યજી દેવાયેલાં બાળકો તથા વૃધ્ધો માટે આશ્રમ પણ શરૃ કરવા માગે છે ને નિવૃત્તિ સમયે પોતાની પાસે જે કંઇ પૂંજી હશે તે આ કામમાં લગાડી દેશે એવું તેઓ કહે છે. તેઓ પોતે એકલા નથી. પતિ અને સંતાનો છે છતાં પોતાનું સર્વસ્વ અન્યને અર્પણ કરવાની તેમની ભાવના દાદ માગી લે તેવી છે. ઈલાબેનને આ
સેવાકીય પ્રવૃત્તિ માટે ૨૦૦૬માં અખિલ ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ ઉપર કામ કરી જ્ઞાાન સાથે ગમ્મત આપતા પ્રોગ્રામ બનાવી બાળકોને અભ્યાસમાં રૃચિ લેતા કરવા બદલ એમના પ્રોજેક્ટને ૨૦૦૫માં રતન ટાટા ઈનોવેટિવ પુરસ્કાર પણ અર્પણ કરાયો હતો.
કોન્સ્ટેબલ અને PSI ની એલ્ઝામ માટેના ઉપયોગી વિડિઓ વિડીઓ લેકચર થી સરળતા થી તૈયારી કરો.. 
આ રીત ના PSI ના 400 જેટલા વિડીઓ અને 160 જેટલા test ના કોર્ષ માટે અહી ક્લિક કરો.

Metro Link Express (MEGA) Company Ltd Various Posts Recruitment 2015

Metro Link Express (MEGA) Company Ltd Various Posts Recruitment 2015
 Post Name:
1.Deputy Manager:01 Post
2.Assistant General Manager (QA & QC):01 Post
3.Assistant General Manager (Architet):01 Posts
4.Manager(Civil):05 Posts
5.Deputy Manager(Civil):02 Posts
6.Assistant Manager (Civil):05 Posts
7.Engineer (Civil):05 Posts
 Last Date:15-04-2015 
Read Official Notification in below Image:


Ambuja Cement Various Posts Recruitment 2015

Ambuja Cement Various Posts Recruitment 2015
Post Name:
1. Infection Control
2. OT/ICU/SICU in charge
3. Ward in charge
4. Staff Nurse
5. Technician OT/ CSSD/Dialysis
6. Bio Medical Engineer
7. Technician Xray
8. CSSD Incharge
9. Consultant
10. Pathologist
11. Registrar MD
12. Physiotherapist
13. RMO
14. Microbiologist
15. Lab Technician
16. Radiation Safty Officer
17. Manager Pharmacy
18. Pharmacist
19. Executive Marketing
20. Co-ordinator Day care
21. Dietician
Apply Online:click here
Read Official Notification in below image:



Kendriya Vidyalaya No.1 Ghandhinagar Teachers Recruitment 2015

2015 Kendriya Vidyalaya No.1 Ghandhinagar Teachers Recruitment 2015
Post Name:
1.Music Teacher
2.Yoga Teacher
Last Date:28-03-2015
Read Official Notification in below image:


Other Backward Classes Commission Gandhinagar Driver Recruitment 2015

Other Backward Classes Commission Gandhinagar  Driver Recruitment 2015
Post Name: Driver 
Last Date:Within 10 days from the date of Advt.Published(Advt.Published date:22-03-2015)
Read Official Notification in below image:


C.M. Setu ,Surat Various Master Trainers Recruitment 2015

C.M Setu ,Surat Various Master Trainers Recruitment 2015
Post Name: Master Trainers
Interview Date:04-04-2015
Reporting Time: 09:00 to 10:00
Interview Time :10:30 AM
Read Official Notification in below image:



Friday, 20 March 2015

BREAKING NEWS:-HTAT BHARTI :- FOURTH ROUND DECLARE .....!



SSC English Medium Gjarati & Social Science Paper Answer key

Bharti Niymo banavva matena Model Form Niyat Karva babat (18-03-2015) ......!

Download official Circular:Click Here

Courtesy by:GAD Department,Gujarat

નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક અગત્યની માહિતી ............!


નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક માહિતી પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ : આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે : (1) Screening Test (પ્રાથમિક કસોટી) નું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૧૦૦ગુણ અને ૧ કલાકના સમય માટે રહેશે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્ર અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે: (૧) સામન્ય વિજ્ઞાન (૨) ભારતનું બંધારણ (૩) તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો (૪) ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ (૫)ગુજરાતની ખેતી અને ઉધોગ (૬) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા, ધર્મ (૭) સામાન્ય બૌધ્ધિક કસોટી (૮) ખેલ જગત (૯) ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા(૧૦) પંચાયતી રાજ (૧૧) મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ તથા (૧૨) વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો (૧૩)મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો. (૨) લેખિત મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ-3 પેપર રહેશે: (૧)પેપર-૧, ગુજરાતી (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ (૨) પેપર-૨ અંગ્રેજી (ઇન્ટરમીડીયેટ કક્ષા), ૧૦૦ ગુણ (૩)પેપર-૩, સામાન્ય અભ્યાસ (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ હશે. પેપર-૧ તથા પેપર-૩ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું તથા પેપર-૨ ના પ્રશ્નપત્રનું સ્તર ઇન્ટરમીડીયેટ કક્ષાનું રહેશે.પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે. Screening Test (પ્રાથમિક કસોટી) માં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરવતા તથા જાહેરાતની જોગવાઈ મુજબ શૈક્ષણિક લાયકાત, વાય વગેરે સંતોષતા હશે તેવા, જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે ત્રણ ગણ ઉમેદવારોને જ લેખિત મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. (૩) Screening Test (પ્રાથમિક કસોટી) માં ઉમેદવારને O.M.R, Sheetમાં જવાબ આપવા માટે A,B,C,D અને E એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ E 'Not attended' તરીકેનો રહેશે. ૩. (૧) ઉમેદવાર જે પ્રશ્નના જવાબ માટે જો પાંચમો વિકલ્પ E 'Not attended' એનકોડ કરેલ હશે તો તે પ્રશ્નના "શૂન્ય" ગુણ ગણાશે અને તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં. ૩(૨) તમામ વિકલ્પો (A,B,C,D, અને E) ખાલી રાખ્યા હોય અથવા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હોય તો તે પ્રશ્ન માટે નિશ્ચિત ગુણ એક હોય તો ૦.૩ ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે. (૪) Screening Test (પ્રાથમિક કસોટી) માં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. ઉમેદવાર નાયબ સેક્શન અધિકારી કે નાયબ મામલતદાર કે આ બંને જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે એક જ અરજી કરવાની રહેશે અને એક જ વખત પરીક્ષા ફી ચુકવવાની રહેશે. (૫) પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે, મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નં.૨ (અંગ્રેજી)નું માધ્યમ બધાં ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે. તૈયારી કરવા માટે ની વિગતો: શ્રેષ્ઠ વિકલ્પ Kachhua નો online કોર્ષ. જેમાં હશે (૧) સ્ક્રીનીંગ ટેસ્ટ માટે ફક્ત રૂ.1000 (૨) ફાઈનલ એક્ઝામ માટે ફક્ત રૂ.1500 Test (Check your self) Videos (Expert View) Reading material (Interactive Reading) Videos (Expert View) અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે. આવા વિષય / ટોપિક માટે કછુઆ માં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે. Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો. આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિક ને સરળ બનાવી શકો. વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો. કોર્ષ માટે રજીસ્ટર થવા અહીclick here

SOCIAL SCIENCE ANSWERKEY 18/03/2015

By Nibschool Palanpur STD-10 SS ANS KEY
SOCIALSCIENCE ANSWERKEY 18/03/2015

Breaking news :- Vidyasahayak Bharti ( Std :- 6 to 8 Language) 2014 First Round & Final Merit List /Call Letters Declared .....!


પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ કોલ લેટર અને ફાઈનલ મેરીટ અંગેની સુચના ભાષાઓના વિષયના પ્રથમ તબક્કાના મેરીટ અ કોલ લેટર અને ફાઈનલ મેરીટ અંગેની સુચના

Click here for call later

CONSTABLE ની એક્ઝામ માટેના કેટલાક ઉપયોગી પ્રશ્નો ....!


1) એટ્રોસિટી એક્ટના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકારે પોટે અને રાજ્ય સરકારે લીધેલ પગલા અંગેનો રીપોર્ટ ....... 

  •  A) દર છ મહીને સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ B) દર વર્ષે સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ (ans) C) દર સત્રમાં સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ D) વર્ષમાં ત્રણ વાર સંસદના ગૃહમાં ટેબલ પર મુકવો જોઈએ 

 (2) એટ્રોસિટી એક્ટના હેતુઓ માટે કેન્દ્ર સરકારે નિયમો કરવાની સત્તા કઈ કલમમાં આપેલી છે?
 A)22 B)21 C)23 (ans) D)20
 (3) મધ્યકાળનું સાહિત્ય મુખ્યત્વે ક્યાં સ્વરૂપે મળે છે?
A) ગધ B) પધ (ans) C) મૌખિક D) મુદ્રીત
 (4) ગુજરાતી કવિતાના આદિકવિ કોણ ગણાય છે ?
A) હેમચંદ્રાચાર્ય B) નરસિંહ મેહતા (ans) C) મીરાબાઈ D) પ્રેમાનંદ
 (5) કયા દેશ દ્વારા નવી દિલ્હી ગૌરી ગીલને ફોટોગ્રાફીનો ગ્રેન્સ એવોર્ડ આપયો?
A) કેનેડા (ans) B) અમેરિકા C) ફ્રાન્સ D) જાપાન
 (6) FDIશાનો નિર્દેશ કરે છે? income investment (ans) disinvestment Interest
 (7) 'CRR' માં 'C' એટલે છે? A) CASE B) Contre C) Conver D) Cash (ans)
 (8) પાંચ-સાત કડીની લઘુ ગેય રચનાને શું કહેવામાં આવે છે ?
 A) સ્તવન (ans) B) મુક્તક C) દોહા D) ચોપાઈ
 (9) જુલાઈ ૨૦૧૧ માં ભારત નવા સોલીમીટર જનરલ તરીકે નિમણુક થઇ ?
 A) સ્વામી સુબ્રમણીયમ B) રજનીકાન્ત શર્મા C) રોહિટન ફાલી નરીમન (ans) D) શિવરાજ પાટીલ
 (10) તાજેતરમાં નવો બનેલો દેશ દક્ષિણ સુદાનની રાજધાની એટલે?
A) રફા B) મ્યુકા C) પોઝા D) જુબાં (ans)

આ પ્રકારના વધુ ઉપયોગી પ્રશ્નો માટે click here

CENTRAL TEACHERS ELIGIBILITY TEST (CTET) FEBRUARY, 2015 ANSWER KEYS .....!


Central Board of Secondary Education (CBSE) published an Official Answer Keys & OMR Sheet for CTET February Exam, 2015. This exam was held on February, 2015 at various exam centers in India. You can view / download answer keys & omr sheet for above said exam by following link

. Exam held on: 22/09/2014


View OMR Sheet for CTET Exam here



View Answer Key for CTET Exam in below links (All set-Including Visually Impaired)



Note: In case of any observation relating to question/answer keys, the same should be brought to the notice of the Assistant Secretary (CTET) with documentary proof alongwith authentic source of the solution on or before 22-03-2015 for consideration on our E-Mail ID-ctet@cbse.gov.in. The representations received on mail after the stipulated days or without any documentary/textual support, shall not be entertained. No representation will be accepted through offline mode i.e. through fax/application etc.

HTAT SCHOOL LIST BARODA DISTRICT ......!